Home | Site Map | Contact

 
Text Box: Activities
Text Box: Calendar
Text Box: Discussion
Text Box: Search
Text Box: Go
Text Box: Download
Text Box: SSPA
Text Box: FAQ
Text Box: Services 
Text Box: FeedBack
 

 

 

 About SSPA                                                                             
 

 

 About SSPA

Chief Minister's View
   
 

 

 

MESSAGE

Sardar Sarovar Project has travelled a long way to reach its goal. Resettlement & Rehabilitation of the Project Affected Families (PAFs) is a challenging task. The Govt.of Gujarat is committed to settle the PAFs in the best possible manner.

This website of Sardar Sarovar Punarvasvat Agency is meant to be a forum to enlighten, inform, facilitate and interact with all those who are interested in the mammoth task of Resettlement & Rehabilitation of the Project Affected Families (PAFs).

The Government of Gujarat welcomes your interest, involvement and intentions in our mission to transform all our Resettlement & Rehabilitation sites to model villages.

 Narendra Modi
Chief Minister, Gujarat


Text Box: Download Gujarati

સંદેશ

           સરદાર સરોવર યોજ્ના ઉપર વિશ્વનું ધ્યાન ખેંચાયેલ છે. અસરગ્રસ્ત કુટુંબો શ્રેપ્ઠ પુન: સ્થાપન એ રાજ્ય સરકારનું મુખ્ય અભિયાન રહ્યું છે.  અસરગ્રસ્તોના પુન: વસન માટે અને તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા મોટા પાયે પ્રયત્નો હાથ ધરાયેલ છે

સમગ્ર રાપ્ટ્રને સરદાર સરોવર પુન: વસવાટ એજન્‍સી વેબ સાઇટ સમર્પિત કરતાં હું આનંદની લાગણી અનુભવું છુ.  ગુજરાતના લોકો આ યોજના સાથે લાગણીથી જોડાયેલા છે.  આશા છે કે આ વેબ સાઇટ અસરગ્રસ્ત કુટુંબોનાં પુનર્વસન માટે જરુરી માહિતી અને પ્રેરણા પ્રદાન કરશે.

નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી, ગુજરાત રાજ્ય.

 

Text Box:  

 
     
   

Home Page | Site Map | Text Only Version | Translate Website | Contact Us
© 2006. Sardar Sarovar Punarvasvat Agency - Government of  Gujarat.
All Rights Reserved. cc@sspa.gujarat.gov.in. Website Credits
Website Best Viewed with Internet Explorer 5 and Firefox 1.0 at 800X600 Resolution.